તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:નર્મદા નદીના નીર શુદ્ધ બનતા ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર સાંજે લોકોનો સ્નાન કરવા માટે જમાવડો

ભરૂચ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં લોકડાઉન કારણે લોકોના નોકરી ધંધા બંધ થતા પોતાના ઘરોમાં પુરાવાનો વારો આવ્યો છે.સામાન્ય રીતે ઉનાળા વેકેશનમાં લોકો પરિવાર સાથે વોટરપાર્ક અથવા પીકનીક પોઇન્ટ, કબીરવડ,નારેશ્વર જેવા નદી કિનારે જતા હોય છે.પરંતુ લોકડાઉન અને કોરોના મહામારીના ભયના કારણે લોકો પોતાના ઘરોમાં બંધ છે. બીજી તરફ મધ્યપ્રદેશના અમરકંટક થી નીકળતી માં નર્મદા લોકડાઉનમાં ઔદ્યોગિક વસાહતો બંધ થતા શુદ્ધ અને નિર્મળ બની છે. ત્યારે અમુક શહેરીજનો આખો દિવસ ઘરમાં રહીને કાળઝાળ ગરમીથી ત્રસ્ત બનતા સાંજના સુમારે નર્મદા સ્નાન તરફ વળ્યા છે. શહેરના દશાશ્વમેઘ ઘાટ નર્મદા કિનારે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે સ્નાન કરવા ઉમટી પડે છે.                                              

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો