તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ:લોકડાઉનમાં પણ લોકો ઘરની બહાર નીકળીને નર્મદા સ્નાન કરે છે, કોરોનાનો કહેર છતાં તંત્રની કોઇ રોકટોક નથી

ભરૂચ10 મહિનો પહેલા

કોરોના વાઈરસને પગલે જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં નર્મદા નદી પણ શુદ્ધ બની ગઇ છે, જેથી ભરૂચવાસીઓ હવે નર્મદા સ્નાન તરફ વળ્યા છે. કોરોના વાઈરસના કહેર વચ્ચે પણ લોકો નર્મદા સ્નાન માટે નદી કિનારે ઉમટી પડે છે. લોકો પરિવાર અને મિત્રો સાથે સાંજના સમયે નર્મદા નદી કાંઠે ભીડ જમાવે છે. જોકે આ સમયે પોલીસ અને તંત્રની કોઇ રોકટોક જોવા મળી નથી. જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો