તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયર:ઝાડેશ્વર વિસ્તારમાં સંગ્રહ કરેલા ટાયરમાં એકાએક આગ લાગતા લોકોમાં દોડધામ

ભરૂચ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભરૂચના ઝાડેશ્વર રોડ આવેલી રાધાકૃષ્ણ સોસાયટી પાસે નીલકંઠ ટાયર પંચરની દુકાન આવેલી છે. ગુરૂવારના રોજ સાંજના સમયે દુકાનની બાજુમાં મુકેલા જૂના ટાયરના જથ્થામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. ટાયરોની નજીક જીઈબી ડીપી આવેલી હોય તેમાં પણ આગ પ્રસરી જતા આગે મોટું સ્વરૂપ ધરાણ કર્યું હતું. બનાવની જાણ  ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને કરતા લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો