તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:કૃષિ અને કોવિડની અસરો પર આજે વેબિનાર યોજાશે, ખેડૂતો ઓનલાઈન જોડાઈ શકશે

ભરૂચ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યપાલની અધ્યક્ષતામાં કૃષિ અંગે માર્ગદર્શન
 • ભરૂચ જિલ્લાનાં ખેડૂતો ઓનલાઈન જોડાઈ શકશે

કૃષિ અને કોવિડ 19 ની અસરો  વિશે શુક્રવારે ભરૂચ ખેતીવાડી શાખા તરફથી ઓનલાઇન સેમિનાર નું આયોજન કરાયું છે. જેમાં ભરૂચ જિલ્લાના ખેડૂતો, આત્મા પ્રોજેક્ટ  ગ્રુપના સભ્યો અને જિલ્લાના તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ ભાગ લેશે. આ ઓનલાઈન સેમિનારમાં કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અને ખેતી આધારિત સંશોધન કરતા અનેક  વૈજ્ઞાનિકો પણ કૃષિ અને કોરોના ની અસર વિષય પર પોતાના વિચારો રજૂ કરશે. કોરોનાથી દરેક બાબતો પર એનો પ્રતિકૂળ પ્રભાવ જોવા મળિયો છે ત્યારે કૃષિમાં તેના કેવા પરિણામો દેખાશે અને આવનારી ઋતુ માં કેવા પગલાં ભરવા વગેરે બાબતો ને સાંકળીને વેબીનાર નું આયોજન કરવામાં આવ્યું છે .આમ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં કૃષિ અને કોવીડ -19 ની અસરો  ઉપર વેબીનાર યુ ટયુબ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો