તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:પગાર મુદ્દે દહેજની કંપનીના 400 કામદારોની હડતાળ, સવારે 7થી 5 ગેટની બહાર સોશિયલ ડીસ્ટન્ટ જાળવી પગારની માંગ

ભરૂચ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એપ્રિલ માસનો પગાર ન ચૂકવાયો હોવાનો આક્ષેપ

દહેજની એવરેસ્ટ કંપનીમાં પણ 400થી વધુ કામદારોને એપ્રિલ માસનો પગાર નહીં ચુકવાયો હોવાના આક્ષેપ સાથે આંદોલનના કર્યું છે. કામદારો સવારે 7થી 5 ગેટની બહાર સોશિયલ ડીસ્ટન્ટ જાળવી પગારની માંગ કરી છે. ભરૂચના દહેજ પંથકના ઘણા મોટા ઉદ્યોગો આવેલા છે તેમાં હજારો કામદારો કામ કરીને રોજી રોટી મેળવી રહ્યાં છે.ત્યારે કોરોના સંક્ર્મણને રોકવા અપાયેલા લોકડાઉનના કારણે ઘણી કંપનીઓ બંધ કરી દેતા કામદારોને ઘરે બેસવાનો વારો આવ્યો હતો.જોકે સરકારની નવી ગાઇડ લાઇન મુજબ ઉદ્યોગોને છૂટછાટ આપતા કંપનીઓ ફરીથી ચાલુ થઈ હતી.પરંતુ અમુક ઉદ્યોગ માલિકોએ કામદારોને પગાર નહીં ચુકવાતા કામદારોની હાલત કફોડી બની છે. ત્યારે દહેજની એવરેસ્ટ કંપનીમાં 400થી વધુ કામદારોને એપ્રિલનો પગાર નહી ચુકવાયો હોવાના આક્ષેપ સાથે કામદારોએ સવારે 7 થી સાંજના 5 સુધી ગેટની બહાર આવીને સોશિયલ ડીસ્ટન્ટ જાળવીને પગારની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો