તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ:સિતપોણ ગામમાં જમવાનું બનાવવા બાબતે ઘરમાં ઝઘડો થતાં 19 વર્ષની યુવતીએ ઝાડ પર ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

ભરૂચ10 મહિનો પહેલા

ભરૂચ તાલુકાના સિતપોણ ગામમાં 19 વર્ષની યુવતીએ ઝાડ ઉપર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. ઘરે જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડામાં યુવતીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ નબીપુર પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી અને યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો