તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન 3:અંકલેશ્વરની પ્રિન્સી અર્થ-ડેની ચિત્ર સ્પર્ધામાં બીજા ક્રમે, રાષ્ટ્રીય સ્પર્ધામાં 15 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો

અંકલેશ્વર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

અર્થ-ડે ને અનુલક્ષીને યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં અંકલેશ્વરની પ્રિન્સીએ બીજો ક્રમ મેળવ્યો છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન ઓનલાઇન સ્પર્ધામાં દેશના 15 હજાર સ્પર્ધકો સાથે ભાગ લીધો હતો. લોકડાઉનના સમયમાં ઘરમાં રહી ક્રિએટીવીટી અને સમયના સદ્દઉપયોગનું પરિણામ આવ્યું હોવાનું પરિવાર જણાવી રહ્યા છે. અંકલેશ્વર ગાયત્રીનગર રહેતી પ્રિન્સી એમ. દિવેચાએ પોતાના લોક ડાઉન દરમિયાન પોતાના રહેલ ચિત્ર તેમજ અન્ય ક્રિએટિવિટી ઉજાગર કરતા ઓનલાઇન સર્ચ કરી રહી હતી. 

તે દરમિયાન 22 એપ્રિલના રોજ રાષ્ટ્રીય કક્ષાને અર્થ ડે અનુલક્ષીને વિવિધ વિષય ચિત્ર સ્પર્ધા યોજી હતી. ઓનલાઇન સ્પર્ધામાં તેણે ભાગ લીધો હતો. દેશભરમાંથી 15 હજારથી વધુ બાળકો 15 વર્ષથી 18 વર્ષની શ્રેણીમાં ભાગ લીધો હતો. જેનું બુધવારે પરિણામ આવ્યું હતું. જેમાં પ્રિન્સીનું ચિત્ર રાષ્ટ્રીય કક્ષાએ બીજા નંબરે પસંદ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો