તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃત્યુ:પાનોલીની કંપનીના કામદારનું તાવ-પેટમાં દુખાવા બાદમોત, પોલીસે વધુ તપાસ આરંભી

અંકલેશ્વર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પાનોલી GIDCમાં સલ્ફડ કંપનીમાં કામ કરાતા મૂળ પશ્ચિમ બંગાળનો કામદાર સદાનંદ મંડલ ગત 4 મેના રોજ કંપનીમાંથી સંજાલી તેના રૂમ પર આવ્યો હતો. જ્યાં તેને અચાનક વોમિટ થયા બાદ તાવ આવ્યો હતો.પેટમાં પણ દુઃખાવાની ફરિયાદ કરતા શ્રમિકોએ જાણ કરતા કંપનીએ પ્રથમ પાનોલી બાદ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સોમવારે મોત થયું હતું. તાલુકા પોલીસે હોસ્પિટલમાં આવી મૃતદેહને પીએમ અર્થે વિશેરા લીધા હતા.અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો