તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અંકલેશ્વર હાઈવે પર વાહનની ટક્કરે શખ્સનું મોત, પરિજનોની પણ પોલીસે શોધખોળ આરંભી

અંકલેશ્વર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાલિયા ચોકડી નજીક આવેલા નિલેશ ચોકડી બ્રિજ નીચે 40થી 45 વર્ષીય અજાણ્યો ઈસમ માર્ગ ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન કોઈ વાહને અડફેટેમાં લેતા ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે અજાણ્યા ઈસમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે અકસમાત સર્જી વાહન ચાલક પણ ફરાર થઇ ગયો હતો. બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડ્યો હતો. જયારે અજાણ્યો ઈસમ કોણ છે તેના પરિજનોની પણ પોલીસે શોધખોળ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો