તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:અંકલેશ્વરમાં 4 દિવસમાં 9808 શાકભાજી વિક્રેતાને હેલ્થ કાર્ડ અપાયાં

અંકલેશ્વર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર પાલિકા તેમજ આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે 4 દિવસથી છૂટક શાકભાજી વિક્રેતાઓના આરોગ્યનું સ્ક્રીનિંગ કરી રહ્યું છે. ચોથા દિવસે 113 વિક્રેતાઓને હેલ્થ કાર્ડ ઈશ્યુ કર્યા હતા. ચીફ ઓફીસર પ્રશાંત પરીખે જણાવ્યું હતું કે, હજુ સ્ક્રીનિંગ બાકી રહ્યું છે. જે આવતી કાલે પણ ચાલુ જ રહેશે. અત્યાર સુધી 9808 શાકભાજીના વિક્રેતાનો આરોગ્ય સર્વે કરી હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી એકપણ વ્યક્તિ અનફિટ જોવા મળ્યો નથી. આગામી દિવસોમાં પણ આરોગ્યનું ચેકિંગ કરાશે. 10 દિવસ બાદ આ કાર્ડ ફરી રીન્યુ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો