તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:અંકલેશ્વરમાં 22 વ્યક્તિ માસ્ક વગર ઝડપાયા, પોલીસે 11 હજાર રૂપિયાનો દંડ વસુલ્યો

અંકલેશ્વર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં 22 વ્યક્તિને માસ્ક વિના જાહેરમાં ફરતાં પોલીસે ઝડપી પાડ્યા હતા. તો 26 બાઈક ડિટેઈન કરી 4 દુકાનદારો સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવતા તેમજ સાંજના 7 વાગ્યા બાદ પણ દુકાનો ચાલુ રાખનારા દુકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત 7 વ્યક્તિ વિરુદ્ધ વિના કારણે રખડવા બદલ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. પોલીસે 22 વ્યક્તિ પાસેથી 11 હજાર રૂપિયાનો દંડ માસ્ક વગર રખડવા બદલ વસુલ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો