તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:અંકલેશ્વરમાં 3 વેપારી સામે ફરિયાદ, માસ્ક પહેર્યા વગર ફરવા બદલ 11500 રૂપિયાનો દંડ

અંકલેશ્વર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર શહેર પોલીસે મંજૂરી વગર ચાલતી આઈસ્ક્રીમ પાર્લર સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તેમજ ત્રણ રસ્તા સર્કલ પાસે બેંક ઓફ બરોડાના સર્વિસ પ્રોવાઇડર એજન્સી સામે પણ સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવા બદલ ફરિયાદ નોંધી હતી. પોલીસે કુલ 6 દુકાનદારો સામે જાહેરનામાંનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો. ઉપરાંત પોલીસે 23 વ્યક્તિ પાસે માસ્ક પહેર્યા વગર ફરવા બદલ 11500 રૂપિયાનો દંડ વસુલ્યો હતો. તેમજ નિયમોના ભંગ કરવા બદલ 36 બાઇકને પણ ડિટેન કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો