તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:અંકલેશ્વરમાં ભાઈઓ-બહેનો મળી 66 નર્સો હાલ આરોગ્ય સર્વેની કામગીરી કરી રહ્યા છે

અંકલેશ્વર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

અંકલેશ્વર આરોગ્ય વિભાગના ત્રીજા તબક્કાના સર્વેમાં ઘર-ઘર જઈ કામગીરી કરી રહી છે. વિવિધ સોસાયટી વિવિધ ઘરમાં કોરોનાના ડર વચ્ચે એક સૈનિકની જેમ ફરજ નિભાવતી આ નર્સ આજે ખરા અર્થેમાં સન્માનના હકદાર છે. અંકલેશ્વરમાં ભાઈઓ અને બહેનો મળી 66 નર્સો હાલ આરોગ્ય સર્વેની કામગીરી કરી રહ્યા છે. જેવો તાપમાં ઘરે ઘરે જઇને આરોગ્ય અંગે પૃછા કરે છે. આ અંગે લક્ષ્મી કોરીધર, મનીષા વસાવા, રમા મહાલા જોડે વાત-ચિત કરતા જણાવ્યું હતું કે તેવો ત્રીજા તબક્કાનો સર્વે કરી રહ્યા છે. ત્યારે વિશ્વ નર્સીંગ દિવસે લોકો બસ અમે તમારા માટે રસ્તા પર આવી આપણા આરોગ્યની ચિંતા કરી રહ્યા છે ત્યારે આપ પણ સોશ્યલ ડિસ્ટસ જાળવો, માસ્ક પહેરો અને ઘરમાં રહી કોરોનાથી બચો તેવી અંગે સચેત કરો તેવી અપીલ કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો