તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:અંકલેશ્વરમાં વરલી મટકાનો જુગાર રમતા 3 ઝડપાયા, રૂપિયા 2830 જપ્ત

અંકલેશ્વર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અંકલેશ્વર શહેર પોલીસે તાડફળીયા વિસ્તારના તળાવ ભાગમાં સર્ચ કરતા વર્લી મટકાના જુગાર રમાડતા 3 ઈસમોને પોલીસે રંગે હાથો ઝડપી પાડ્યા હતા. પોલીસે જેન્તી વસાવા, શાહનવાઝ શકીલ મુલ્લા અને જયદીપસિંહ જશવંતસિંહ ચાવડાને રંગે હાથ ઝડપી પડ્યા હતા. તેમની પાસેથી સટ્ટાબેટીંગ રમવાના સાધનો તેમજ રોકડ રૂપિયા 2830 જપ્ત કર્યા હતા. એક તરફ સ્લમ વિસ્તારમાં લોકો પાસે લોક ડાઉનને લઇને ભોજનના રૂપિયા નથી. રોજગારી પણ નથી જેવી વાત રજુ કરી રહ્યા છે. તેઓ હવે આંકડાનો જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો