તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુશખબર:તારાપુર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણા અને રાઈડાની ખરીદી શરૂ

તારાપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તારાપુર માર્કેટયાર્ડમાં ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણા અને રાઈડાની ખરીદીનો પ્રારંભ થયો હતો. આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ, ગુજકોમાસોલના ડીરેકટર તેજશભાઈ પટેલ, ખંભાત એપીએમસીના ચેરમેન સંજયભાઈ પટેલ, તારાપુર એપીએમસીના ચેરમેન ગોવિંદભાઈ રબારી ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો