કોરોના સંક્રમણ:તાપીમાં કોરોનાના 6 કેસ નોંધાતા એક્ટિવ કેસ 22 પર પહોંચી ગયા

માયપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

25મીના રોજ જિલ્લામાં 6 કેસ મળી આવ્યા છે, જેમાંથી 6 કેસ પૈકી માત્ર વાલોડ તાલુકામાંથી જ 4 પોઝિટિવ કેસ આવ્યા છે, 1 વ્યારા તાલુકામાં ડુંગરી ફળિયું, વડકુઇ ખાતે 50 વર્ષિય પુરુષ, 2. વ્યારા તાલુકામાંં દાદરી ફળિયુંં, ઘેરિયાવાવ ખાતે 50 વર્ષીય મહિલા, 3.વાલોડ તાલુકામાં કલમકુઈ ખાતે તાડ ફળિયું 30 વર્ષીય પુરુષ, 4.

વાલોડ તાલુકામાં અંબાચ ખાતે 57 વર્ષીય પુરુષ, 5. વાલોડ તાલુકામાં અંબાચ ખાતે 18 વર્ષીય યુવતી, 6. વાલોડ તાલુકામાં દાદરી ફળિયું, કહેર ખાતે 65 વર્ષીય મહિલાના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે, જેને લઇ જિલ્લામાં હાલ એક્ટિવ કેસ 22 થયા છે, 2 દર્દીને રજા આપવામાં આવી છે, કોરોનાને કારણે કોઈ મોત થયું નથી.

અન્ય સમાચારો પણ છે...