તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવસાન:કોઠારીયા રોડ પર હિટ એન્ડ રનની આંશકા : એકનું મોત

વઢવાણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાલુકાના કોઠારીયા રોડ એન્જિનિયરીંગ કોલેજ પાસે મોડી સાંજેં એક ગાડીએ એક્ટીવા લઇને જતા બે લોકોને ઉડાડ્યા હતા. જેમાં ઘટના સ્થળે જ એકનું મોત થયુ અને મેહુલભાઈ રાઠવી નામના વ્યક્તીને ઇજાઓ પહોંચી હતી. 108ના પાયલોટ બ્રિજેશ જોષી, આકાશ દસાડીયા સહિતની ટીમે પહોંચી જઇને ઇજાગ્રસ્તને સારવાર માટે લઇ આવ્યા હતા. આ બનાવમાં એક્ટીવાને ગાડીનો ચાલક ઉડાડીને નીકળી ગઇ હતી.

પરંતુ એક્ટિવાની પાછળ કપચી ભરેલુ આવતુ ડમ્પર એક્ટિવાના એક વ્યક્તિ પર ફરી વળતા મોત થયુ હતુ અને ડમ્પર મુકી ચાલક ફરાર થઇ ગયો હતો. જો કે, આ બનાવમાં મૃતક અને ઘાયલ વ્યક્તિ ક્યાને છે સહિતની સાચી હકિકત જાણવા માટે એએસઆઈ નિતીનદાન મોડ સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે ધસી જઇને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો