તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:વઢવાણ-મૂળીના ગામોને જોડતો રસ્તો બિસમાર

વઢવાણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢવાણ અને મૂળી તાલુકાના ગામોને જોડતા રસ્તાઓ પર ફુલગ્રામ, નળીયા, ખોલડિયાદ, મુંજપર, જશાપર, રામપરા વગેરે ગામોની સીમ અને ત્રિભેટ હનુમાનજીમંદિરનો રસ્તો મળે છે. આ 3 કિમીનો રસ્તો નવો બનાવવાની કામગીરી 6 મહિનાથી ચાલે છે. રસ્તા પર કપચી પાથર્યા બાદ ડામર પેવર ન થતા મુશ્કેલી વધી છે. આ અંગે જશુભા પરમાર, રણજીતસિંહ પટેલ, નિલેશભાઇ વગેરેએ જણાવ્યુ કે ગામોને જોડતા રસ્તાઓ ચોમાસામાં બંધ થઇ જાય છે. ત્યારે આ બિસ્માર રસ્તાઓનુ નવીનીકરણ ઝડપીપુર્ણ કરવુ જોઇએ આશરે 5000થી વધુ લોકોને અવરજવર કરવામાં પરેશાની વેઠવી પડે છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો