તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામજનો દ્વારા સ્વાગત:નિવૃત્ત થઇ વતન ફરેલા ચમારજ, બાકરથળીના જવાનનું સામૈયું

વઢવાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારત દેશની રક્ષા માટે આર્મીમા જોડાયેલા વઢવાણા તાલુકાના ચમારજ અને બાકરથળીના સૈનિક 17 વર્ષની ફરજ બજાવી વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું. ચમારજના દેવરાજભાઈ ચીકાભાઈ સોળમીયા વર્ષ 2004માં ભારતીય સેનામાં જોડાયા હતા. 17 વર્ષ 7 દિવસની ફરજ બજાવી 31 જાન્યુઆરીએ નિવૃત્ત થતાં બુધવારે વતન પાછા આવ્યા હતા.

દેવરાજભાઇ ફરજ દરમિયાન વિવિધ અનુભવ વાગોળી જણાવ્યુ કે, નિવૃત્તિ જીવન લોકોની સેવા કરીશ અને યુવાનોને તાલીમ આપવા મદદ કરવા માટે તૈયાર રહીશ.તેમજ દેશને ગમે ત્યારે સેવાની જરૂર પડે તો હરહંમેશ તૈયાર રહીશ. જ્યારે વઢવાણ તાલુકાના બાકરથળી ગામના યુવાન રોજાસરા રાજુભાઇ લાલજીભાઇ આર્મીમાં 17 વર્ષ ફરજ બજાવી છેલ્લે પંજાબમાં ડ્યુટી પુર્ણ કરી વતન પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો