તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિકોમાં રોષ:ગણપતિ ફાટસર વિસ્તારમાં MP, MLAની ગ્રાંટ ન ફાળવાયાની રાવ, વિસ્તાર 25 વર્ષથી પ્રાથમિક સુવિધા ઝંખે છે

વઢવાણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તાર રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યો છે. ચોમાસામાં વરસાદી પાણી ભરાતા હજારો લોકોને ઘરમાં પુરાઇ રહેવુ પડે છે. આ અંગે કિશોરભા ચાવડા, રાજેન્દ્રસિંહ જાદવ, કનેશભાઇ સોલંકી, સુનિલભાઇ રાઠોડ, વિશાલભાઇ વાઘેલા, સુરેશભાઇ પરમાર, વરૂણભાઇ રાઠોડ વગેરે રજૂઆત કરી છે. પરંતુ નગરપાલિકા, ધારાસભ્ય કે સાંસદ કે પદાધિકારીઓએ 25 વર્ષથી ગ્રાન્ટની ફાળવણી ન કરતા હોવાની રાવ ઉઠી છે. ત્યારે આ વિસ્તારના રહીશોએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં અમારા વિસ્તારમાં અનુસુચિત જાતિની ગ્રાન્ટ ધારાસભ્ય અને સાંસદ ફાળવે તેવી માંગ કરી છે. ઉપરાંત ભાજપ પક્ષ સ્થાનિક ઉમેદવારને ટિકિટની માંગણી ન સ્વિકારતા રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો