તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

વઢવાણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો ગુરુવંદના કાર્યક્રમ 11મીએ ઓમકાર વિદ્યાલયમાં યોજાયો. મુખ્ય વક્તા મિત્તલભાઈ ચુડગરે ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ સમજાવી રાષ્ટ્રને સમર્પણમાં શિક્ષકોની ભુમિકા અંગે વક્તવ્ય આપ્યું. જ્યારે મુકેશભાઈ કટારિયા, દિનેશભાઈ જોષીએ સંગઠનગીત કરાવ્યું હતું. ત્યાર બાદ દરેક લોકોને સદસ્યા અભિયાનની પહોંચનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પ્રમુખ ભરતસિંહ ચાવડા, અનિલભાઇ મકવાણા સહિત આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો