આયોજન / વઢવાણ શાળાનં.11ના શિક્ષક નિવૃત્ત થતા સન્માન સમારોહ યોજાયો

A ceremony was held to honor the retiring teacher of Wadhwan School No.11
X
A ceremony was held to honor the retiring teacher of Wadhwan School No.11

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

વઢવાણ. વઢવાણ જીઆઇડીસી વિસ્તારની શાળાનં.1માં શિક્ષક તરીકે ફરજ બજાવતા કડ ભાઇ વયમર્યાદાને લઇ નિવૃત થતા વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આથી શાળા પરીવાર દ્વારા તેમનું સન્માન કરી વિદાય અપાઇ હતી. જ્યારે વઢવાણ બીઆરસી ભવન ખાતે બીઆરસી નીલેશભાઇ, નટુભા ઝાલા વગેરેએતેમનું સ્માન કર્યુ હતુ. આત્રે ઉલ્લેખનીય છે કે વઢવાણ તાલુકા શિક્ષક મંડળીના ડિરેક્ટર નારાયણભાઇ કડે વર્ષો સુધી શિક્ષકોના પ્રશ્નોની રજુઆતો કરી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી