તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:થાનમાં ગેરકાયદે ફટાકડાના સ્ટોલ ધમધમતાની રાવ

થાનગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

થાન શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન અનેક જગ્યાએ ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફટાકડાના વેચાણને લઇને તંત્રની મંજૂરી અંગે લોલમલોલ જ ચાલતું હોવાની ફરીયાદો ઉઠી રહી છે. શહેરમાં સ્થાનિકો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો મોટા પાયે ખરીદી કરવા આવે છે ત્યારે શહેરમાં અત્યાર સુધીમાં માત્ર 15 સ્ટોલ ધારકોને જ તંત્ર પાસે ફટકાડાના વેચાણ માટેનું લાઇસન્સ લીધુ છે જ્યારે અંદાજે 70 થી વધુ જગ્યાઓ પર નિયમોને નેવે મુકી ફટાકડનું વેચાણ થતું હોવાની રાવ ઉઠી રહી છે. આ અંગે મામલતદાર બી.બી.પટેલે જણાવ્યું કે આ અંગે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો