તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:થાનમાં મીઠાઇ અને ફરસાણના ભાવ અંગે બેઠક

થાનગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઇ અને ફરસાણના ભાવમાં સામાન્ય પ્રજા પાસેથી વધુ ભાવ ન વસુલવામાં આવે તે માટે તંત્ર અને ફરસાણ એસોસિએશનની બેઠક યોજાઇ હતી. જેમાં મામલતદાર તેમજ એસોસિએશનના સભ્યો હાજર રહ્યાં હતા. અને મોહનથાળ, ગળ્યા સાટાના કિલોના 150, બરફી 240, ટોપરાપાક 230, બંગાળી મીઠાઇ 330, જલેબી 120 તેમજ ફરસાણ રૂપિયા 170 ના કિલો લેખે વેચવા માટેનુ ભાવ બાંધણું નક્કી કરવામાં આવ્યું હતું. આ ભાવ તારીખ 11 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી લાગુ રહેશે દુકાનોમાં ભાવ દર્શાવતું બોર્ડ મુકવા પણ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો