તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:થાનમાં જીવદયાગ્રુપે પશુ પક્ષીઓના લાભાર્થે દાનએકત્ર કરાવા ઝોળી ફેરવી

થાનગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

થાનગઢમાં જીવદયાના સેવાકાર્યોનું આયોજન કરતા જીવદગા ગૃપ દ્વારા દરમહિનાની અગીયારસ નિમિતે દાન એકત્ર કરવા ઝોળી ફેરવવામાં આવે છે. આથી તા.25-11-20ના રોજ ગૃપના સભ્યોએ શહેરમાં ઝોળી ફેરવતા રૂ.56,140નું દાન એકત્ર કરાયુ હતુ. જે પશુપક્ષીઓના લાભાર્થે જીવદયાગૃપ સંચાલીત પાંજરાપોળમાં અર્પણ કરાયુ.

અન્ય સમાચારો પણ છે...