તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભલામણ:ચોટીલા-થાન અને સરા રોડને રિકાર્પેટ કરાશે

થાન2 મહિનો પહેલા
  • કૉપી લિંક

થાનથી ચોટીલા અને સરા તરફનો રસ્તો અતિ બિસ્માર હોવાના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. સિરામિક ઉદ્યોગમાં પણ કાચો માલ અને તૈયાર માલની હેરફેરમાં નુકસાન થતું હોવાની ફરીયાદો ઉઠતા સિરામિક એસોસિએશન દ્વારા પણ રસ્તાના સમારકામ અંગે છેલ્લા બે વર્ષથી સ્થાનિક અને ઉચ્ચકક્ષાએ અનેકવાર રજૂઆતો કરી હતી. તેમજ સાંસદને પણ લેખીત રજૂઆત કરતા સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા દ્વારા સિરામિક ઉદ્યોગને વેગ આપવા આ અંગે ત્વરીત કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને ભલામણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો