તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:થાનગઢ રામજીમંદિરે 108 હનુમાન ચાલીસા અને યજ્ઞ કરાયો

થાનગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

થાનગઢમાં આવેલ રામજીમંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરાયુ હતુ. જેમાં હનુમાનજી મહારાજે 108 હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધી વિધાન મુંજબ મહંત લાલદાસબાપુ દ્વારા યજ્ઞ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ દર્શન લાભ લીધો હતો. આ આયોજનને સફળ બનાવવા મંદિરના સેવકગણે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...