તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂમિપૂજન:સાયલાથી મુળી અને સુદામડાના ફોરલેનનું ખાત મુહૂર્ત કરાયું

સાયલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયલા- સુદામડા-પાળીયાદ તરફના 25 કીમી.રસ્તાને ફોર લેન કરવા રૂ.54,98,18862 મંજુર કરતા વાહન ચાલકોમાં આનંદની લાગણી જોવા મળી હતી ફોર લેનના કામને ઝડપભેર કાર્યરત કરવા પૂર્વ ભાજપ પ્રમુખ આર.સી.ફળદ્રુ, પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, સાયલા ભાજપ પ્રમુખ સુરીંગભાઇ ધાંધલ, રણછોડભાઇ રબારી, મહેશભાઇ મકવાણા, શંકરભાઇ દલવાડી સહિતના કાર્યકરતાઓ તેમન સાયલા મામલતદાર પરેશભાઇ તાલુકા વિકાસ અધિકારી સહિત અનેક પદાધિકારીઓની ઉપસ્થીતીમાં ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...