તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:સાયલના વખતપર નજીક ITIમાં સ્ટ્રોંગરૂમ બનાવાયો

સાયલા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 4 જિ.પં અને 20 તા.પં.ની મતગણતરી કરાશે

સાયલા તાલુકા સ્થાનીક સ્વરાજની ચુંટણી માટે મતગણતરી અને સ્ટ્રોગ રુમ સાર્વજનિક વિધાલયમાં ગોઠવવામાં આવે છે. પરંતુ જર્જરીત અને કોવિડને ધ્યાને લઇ હાલમાં 4 જિલ્લા અને 20 તાલુકા પંચાયતની આગામી ચુંટણીને ધ્યાને લઇ વખતપર પાસેના વિશાળ રૂમ ધરાવતા આઇ.ટી.આઇમાં મતદાન ગણતરી અને સ્ટ્રોંગ રુમની વ્યવસ્થા કરાશે.

આ બાબતે મામલતદાર પી.બી.કરગટીયા, તાલુકા વિકાસ અધિકારી પી.જી.પરમાર સહિતના અધિકારીઓએ 284 ઇ.વી.એમ. માટેની વ્યવસ્થાને ધ્યાને લઇ માર્ગદર્શન સુચનો આપી હતી.જ્યારે મતગણતરી પણ આ સ્થળે કરવાની હોવાના આયોજનના કારણે 4 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયત માટે 3 મતગણતરી ખંડ અને 3 સ્ટ્રોંગ રુમની ઉભા કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો