તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુદામડામાં ખનીજ ચોરી અંગે 2 શખ્સ સામે ગુનો

સાયલા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગેસ લાઇનની બાજુમાં ખોદકામ થતું હતું, 22.83 કરોડના બ્લેડ ટ્રેપનું ખનન કરાયું

સાયલા સુદામડા ગામ જી એસ પી એલ ગેસ લાઇન ની બાજુમાં ગેરકાયદેસર ખનીજ ખનન થતું હોવાની ફરિયાદ ઉઠી હતી.આ બાબતે જિલ્લા ખનિજ તંત્ર દ્વારા તપાસ હાથ ધરતાં સુદામડા ગામે આવેલા ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડની ગેસ લાઇન પાસે ખનીજ ચોરી થતી હોવાનું જોવામાં આવ્યું હતું. આ બાબતે જિલ્લા અધિકારી એ ખનન થયેલા ખાડા પાસે એક્સ કે વેટર મશીન ઝડપી લઇ તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં મશીનના વહીવટ કરતાં પુનાભાઈ ભીખાભાઈ જોગરાણા અને કેહુંભાઇ ગભુભાઈ જોગરાણાના નામ ખુલ્યા હતા.

આ બાબતે રેવન્યુ તલાટી અને મામલતદારની ટીમે વધુ તપાસ હાથ ધરતા ખનન થયેલ જમીન અનુજાતી ખેતી સહકારી મંડળીને આપવામાં આવેલ હતી જેમાં 580281858 મેટ્રિક ટન ગેરકાયદેસર ખનન થયેલું બહાર આવ્યું હતું. અને સેક્સ કેટર મશીનની કમ્પાઉન્ડ ફી રૂપિયા બે લાખ પર્યાવરણના વળતર સહિત રૂપિયા 22 કરોડ 83 લાખ વીસ હજાર 400 પુરાનું ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખનિજનું ખનન થયું હોવાથી જસાપર ગામના પુનાભાઈ તેમજ કે કેહુંભાઇ ગભુભાઈ જોગરાણા સામે ગુનો દાખલ થતા ભૂમાફિયાઓ માં ફફડાટ ફેલાયો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો