તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સુદામડામાં 3 ગણી રકમ માંગતા ફરિયાદ નોંધાઇ

સાયલા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુદામડા ગામ રાજુભાઈ રાજુભાઇ દરબાર પાસેથી મજૂરીકામ કરતા વિજયભાઈ ડાયાભાઈ મકવાણાએ 27 જાન્યુઆરીએ 10,000 વ્યાજે લીધા હતા અને 600 વ્યાજ આપ્યું હતું પરંતુ વિજયભાઈને પૈસા આપવાનું મોડું થતાં રાજુભાઈ રોજના 500 રૂપિયા પેનલ્ટી લગાવી હતી ૧૪ સપ્ટેમ્બરના રોજ 30000ની માંગણી કરી હતી અને કાલ સવાર સુધીમાં ઘર ખાલી કરી રાખ જે પૈસા ન થાય ત્યાં સુધી મારી વાડીએ મજૂરી કામ કરવા આવતો રહેજે એમ જણાવતા વિજયભાઈએ સાયલા પોલીસ ગુનો દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...