તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:પાટડી પથંકમાં સેવાભાવી લોકોએ ગરમ ધાબળાનું વિતરણ કરાયું

પાટડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાટડી તાલુકામાં પારો ગગડતા હાલ ઠંડીનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે ગણેશભાઇ, પ્રવિણભાઇ મેરાણી, અશોક સમ્રાટ અને મોહનભાઇ વાલાભાઇ પરમાર સહિતના સેવાભાવી લોકો દ્વારા બજાણા, કડવાસણ, કોચાડા, હરીપર તથા પાટડીના ઝુપડપટ્ટી વિસ્તારમાં 400-400 નંગ સ્વેટર અને ગરમ ધાબળાનું વિતરણ કરી માનવતાની મહેંક પ્રસરાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો