આફત?:પાટડીના વડગામ રોડ પરનું ખંડેર મકાન અકસ્માત નોંતરશે

પાટડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડી તાલુકાના વડગામ ખાતે રમેશભાઈ ત્રંબકલાલ શાહનું ખંડેર મકાન જાહેર રસ્તા પર ગામ મધ્યમાં ઉભું છે. મકાન માલિક અમદાવાદ ખાતે રહે છે. છેલ્લા કેટલા સમયથી ખંડેર હાલતમાં છે વરસાદી વાતાવરણમાં ગમે તે ધડી એ ટુટી પડે અને મોટો અકસ્માત થાય તેવી દહેશત છે. તો મકાન માલિકને સુચના આપી તોડી પાડી અકસ્માત નીવારી શકાય અે માટે વડગ‍ામ ગ્રામજનો દ્વારા પંચાયતમાં રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...