તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્દેશન:પાટડી આંગણવાડીમાં પોષણ તોરણને વાનગી નિર્દેશન કરાયું

પાટડી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટડીના આંગણવાડી કેન્દ્રમાં ‘પોષણ માસ’ અંતર્ગત આઈ.સી.ડી.એસ.પાટડી ધટક -1ના નગરપાલિકા વિસ્તારમાં આવતા બાજપાઈનગર કેન્દ્ર નં-8મા પાટડી મામલતદાર કે.એસ.પટેલની હાજરીમા કીશોરીઓ દ્વારા પોષણ તોરણ અને વાનગી નિદર્શન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સીડીપીઓ મનહરબા ઝાલા અને સુપર વાઇઝર દાનીબેન પરમાર સહિત આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...