તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પાટડીમાં ઝૂંપડામાં આગથી ઘરવખરી ખાખ : કોઇ જાન હાની નહી

પાટડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટડી બજાણા રોડ પર રેલ્વે ફાટક પાસે100થી વધુ ઝુંપડામાં ગરીબ અને પછાત પરિવારો વસવાટ કરવાની સાથે છૂટક મજૂરીકામ થકી પેટીયું રળે છે. અહીં વિનોદભાઇ જક્શીભાઇ ઠાકોર પાટડીની એક ટ્રેક્ટર એજન્સીમાં નોકરી કરે છે. એમની પત્નિ દેવુબેન પોતાના બે બાળકો સાથે હાલમાં કચ્છમાં ગયેલા છે.વિનોદભાઇ પોતાના એક પુત્ર સાથે આ ઝુપડામાં રહેતા હતા.

બુધવારે સવારે ચા-પાણી કરીને વિનોદભાઇ નોકરીએ અને દિકરો બજારમાં ખરીદી કરવા માટે ગયો હતો. એવામાં એમના બંધ ઝુંપડામાં અચાનક શોર્ક સર્કિટથી આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઇહતી.આ બનાવની જાણ થતા આજુબાજુના ઝુપડામાં રહેતા લોકો ડોલો લઇઆગ બુઝાવવા દોડી ગયા હતા. ત્રણ કલાક બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો