તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:ખારાઘોડામાં બાળકોને ભોજન કરાવ્યું

પાટડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખારાઘોડા સ્ટેશન જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અને શ્રી જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન દ્વારા ખારાઘોડા સ્ટેશનમાં મીઠાના ગંજામાં મજુરી કામ કરતા મજુર વર્ગના એંસી જેટલા બાળકોને જમાડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ અમદાવાદથી પોલીસ સમન્વય અને જય માડીના પ્રમુખ પંકજભાઇ બી. પંચાલ, વર્ષાબેન, ચાંદકી, બીન્દુબેન અને એપિક ફાઉન્ડેશનના પ્રમુખ મિલનભાઇ વાઘેલા અને જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ સાવડીયા સતિષભાઇ ઠાકોર તથા મંત્રી લિલાપરા દેવજીભાઇ ઠાકોર, સંગઠન મંત્રી કુરીયા મુકેસભાઇ ઠાકોર અન્ય સાથીઓએ સાથે રહીને મજૂર વર્ગના બાળકોને જમાડવાનું આયોજન કરવામા આવ્યું હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો