તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંવેદના:રણમાં ખાટલે પ્લાસ્ટિ બાંધી પાણી ભરતાં અગરિયાઓને 29 ટાંકીનું વિતરણ

પાટડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાટડીના રણમાં અગરિયાઓને ખાટલામાં પ્લાસ્ટિક બાંધી પીવાનું પાણી રાખવું પડતુ હોવાનો તસ્વીર સાથેનો વિસ્તૃત અહેવાલ તા. 29 નવેમ્બરના દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટના સતિષ સાવડીયા સહિતની ટીમના સહયોગથી રણમાં નવી નારણપુરા અને જૂની નારણપુરામાં 500 લિટરની 29 ટાંકીઓનું વિતરણ કરાયું હતુ. અને અઠવાડિયામાં અગરિયા હિત રક્ષક મંચ દ્વારા લોકોના સહયોગથી 20 જેટલી ટાંકીનું વિતરણ કરાશે તેમ જીલ્લા કો.ઓર્ડિનેટર ભરતભાઇ સોમેરાએ જણાવ્યું હતુ. જ્યારે આ ગંભીર સમસ્યા સામે સરકાર કૂંભકર્ણની ઘોર નિંદ્રામાં પોઢી રહી હોવાનું ધ્યાને આવ્યું છે. તસવીર : મનીષ પારીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો