રજૂઆત:રાપર કેસમાં પાટડી બાર એસોસિએશનનું આવેદન

પાટડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાપર ખાતે 25 સપ્ટેમ્બરના રોજ અનુ.જાતિના અેડવોકેટ દેવજીભાઇ માહેશ્વરી પર હુમલો થયો હતો જેમાં તેમનું મોત નિપજવાનો બનાવ બન્યો હતો. જે સીસીટીવીમાં કેદ થયો છે. આ બનાવનો પાટડી બાર એસોશીયેશને સખત શબ્દોમાં વખોડી સોમવારે પાટડી બાર અેસો.ના પ્રમુખ આઇ.કે.મલિકની આગેવાનીમાં વકિલોએ આ કેસની ન્યાયિક તપાસની સાથે આરોપીને તાકીદે ઝબ્બે કરી રાજ્ય કક્ષાએ અેડવોકેટ પ્રોટેક્શન અેક્ટ બાબતની સરકારને રજૂઆત સાથે પાટડી નાયબ કલેક્ટરને આર.આર.જાદવને લેખીત આવેદનપત્ર આપી આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...