તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રતનપરમાંથી દારૂની 3 બોટલ સાથે યુવાન પકડાયો

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જોરાવરનગર પોલીસ ટીમે દિવાળીના તહેવારોને અનુલક્ષીને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે એક શખ્સ વિદેશી દારૂ સાથે પસાર થવાનો હોવાની બાતમી મળતા 34 નંબર પાસેથી પસાર થવાનો હોવાની બાતમી મળતા વોચ રખાઇ હતી. જેમાં બાઇક પર કપડાથી થેલી ટીંગાડી આવતા 36 વર્ષીય રાજુભાઇ ડુંગરભાઇ ગરાંભાને રોકી તપાસ કરતા થેલીમાંથી વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 1200ની મળી આવી હતી. આથી બાઇક અને દારૂ સહિત રૂપિયા 21,200નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસની તપાસમાં આ શખ્સ રતનપર શેરી નં. 20 માં રહેતા સોહીલ અકબરભાઇ ચૌહાણ પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરતા બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હેમદીપ મારવણીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો