તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાનાકાંધાસરમાં વિશ્વ જમીન દિવસની ઉજવણી કરાઇ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાનાકાંધાસર દ્વારા વિશ્વ જમીન દિવસ ઉજવણી નિમિતે કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. આથી નવાગામ ખાતે તા.5-12-20ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં વૈજ્ઞાનિક ડો.બી.સી.બોચલ્યા ઉપસ્થિત લોકોને જમીન દિવસ અંગે માહિતી આપી હતી. જ્યારે વૈજ્ઞાનિક ડો.ડિ. એમ.પટેલ, ડો.આર.પી.કાલમાએ જમીન અને પાણીના નમુના લેવાની રીત અને ચકાસણી વિષયક માહિતી આપી હતી. આ પ્રસંગે ખેડૂત ભાઇઓ બહેનો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો