ઉજવણી:હળવદમાં મહાદેવ મંદિરે સોશિયલ ડિસ્ટન્સ સાથે મહિલાઓએ કેવડાત્રીજનું પૂજન કર્યું

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદમાં સૌભાગ્યવતી મહિલાઓએ ભાદરવા સુદ ત્રીજને દિવસે કેવડાત્રીજનું વ્રત કર્યુ હતુ. આથી શહેરના બગેશ્વર મહાદેવ મંદિરે બહેનોએ માટીના શિવલીંગ બનાવી કેવડાથી શિવજીનું પુજન કરી પતિના લાંબા આયુષ્ય માટે મનોકામના પુર્તી અર્થે પ્રાર્થના કરી હતી. તેમજ માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...