આયોજન:ભારતીય બંધારણ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વેબિનાર યોજાયો

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતના બંધારણ દિવસ નિમિતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દદ્વારા ઓનલાઇન વેબીનારનું આયોજન કર્યુ હતુ. જેમાં વક્તા તરીકે સિન્ડિકેટ મેમ્બર કિરણ ઘોઘારી, આરટીઆઇ એક્ટીવીસ્ટ વૈભવજી ભંડારી જોડાઇ બધારણ વિષયક માહિતી આપી હતી. આ વેબીનારમાં એબીવીપીના આગેવાનો સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...