તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુરેન્દ્રનગર જંગલમાંથી ઝડપાયેલા વાહનો જપ્ત, શખ્સો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના વનવિભાગ હેઠળ આવતા આરક્ષીત જંગલ વિસ્તારમાં રેતી કે માટી ચોરી તેમજ ખનન સહીતની ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા વનવિભાગ દ્વારા દરોડા કરી વાહનો સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો. ધ્રાંગધ્રા જંગલ વિસ્તારમાંથી રેતી ચોરીમાં એક જેસીબી અને એક ટ્રેક્ટર સહીત કુલ રૂપિયા 13 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

અને નાયબ વન સરંક્ષક એચ.વી.મકવાણા સહીતની ટીમ દ્વારા આ વાહનોને ખાલસા કરવામાં આવ્યા હતા. તેમજ વાહનોના માલિક અને જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્સો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા વનવિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં દંડ પેટે રૂપિયા 15,65,608ની વસુલાત પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો