તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડો:મોરબીમાં દેશીદારૂ ભરેલી રિક્ષા સાથે બે પકડાયા

મોરબી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલિસે રૂ.49500ના મુદામાલ સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

મોરબીના જુના ઘૂંટુ રોડ ઉપરથી પસાર થતી રિક્ષાને બી ડિવિઝન પોલીસની ટીમે રોકીને તલાસી લેતા તેમાથી 300 લિટર દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે સી.એન.જી. રીક્ષા રજી.નં. જીજે-27-Y-9129ને અને દેશીદારૂ 300 લીટર તેમજ બે મોબાઇલ મળીને કુલ રૂ. 49500ના મુદામાલ સાથે હાલમાં દેવરાજભાઈ બળદેવભાઇ કોપણીયા (ઉ.19) રહે. માનસર અને કિશનભાઇ ઉર્ફે બચ્ચન ઘોઘાભાઇ બાહપીયા (ઉ.24) રહે. સુંદરગઢ વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી વનરાજભાઈ ચાવડા, દિનેશભાઇ બાવળીયા, રમેશભાઈ મૂંધવા, રમેશભાઇ મિયાત્રા, દેવસીભાઇ મોરી, ભગીરથભાઈ લોખીલ, ઋતુરાજસિંહ જાડેજા તથા શક્તિસિંહ જાડેજાએ કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો