તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સુરેન્દ્રનગર શક્તિપરામાં લાઇન લીકેજથી હજારો લીટર પાણીનો વેડફાટ

સુરેન્દ્રનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેરના શક્તિપરા વિસ્તારમાં ગુરૂવારે પાણીની લાઇનમાં લીકેજ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. લાઇન લીકેજના કારણે સોસાયટીના સમગ્ર રસ્તા પર પાણી ફરી વળતા ભર શિયાળે ચોમાસુ માહોલ સર્જાયો હતો. એક તરફ છેવાડાના વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની ફરીયાદો ઉઠી રહી છે ત્યાર બીજી તરફ લાઇન લીકેજના કારણે પાણીનો વેડફાટ થતાં લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...