તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીના CCTV:ચોટીલામાં 3 દુકાનોમાં ચોરી, તાળા તોડતા ચોરો કેમેરામાં કેદ થયા

ચોટીલા2 મહિનો પહેલા

ચોટીલા શહેરના ખાંડી વિસ્તારમાં કાપડની દુકાન, કરીયાણા અને દાંતના દવાખાનાને નિશાન ચોરે બનાવ્યુ હતુ. તસ્કરોની ગેન્ગે રાત્રીના અંધારામાં ત્રણ દુકાનોના તાળા તોડી રોકડ સહિતના મુદામાલની ચોરી કરી હતી. આ ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં ચોટીલાના પરમેશ્વર સોસાયટીમા 1.7 લાખની ચોરીનો બનાવ બનતા નગરજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો. ગઇકાલે ખાંડીપ્લોટમા 3 દુકાનો ટુટી અને આજે 2 મકાનોને ચોરે નિશાન બનાવ્યુ હતુ. ઘટનાના CCTV સામે આવ્યા છે.

એક બાજુ પોલીસ સુતી રહી અને ચોર તેનુ કામ કરી નિકળી ગઇ બે દિવસમા 2 જ્ગ્યાએ ચોરીના બનાવથી નગરજનોમાં ફફડાટ ફેલાવા પામ્યોં છે. ચોરીના વધતા જતા બનાવથી પોલીસની કામગીરી પર લોકોમા ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા એક વર્ષમાં 15થી વધુ ચોરીના બનાવ બન્યા છે પણ પોલીસમા એફઆઇઆરની જગ્યાએ માત્ર અરજી લેવામા આવે છે. ચોરીના વધતા જતા બનાવો છતાં એફઆઇઆર દાખલ કરવામાં પોલીસની આનાકાની કરવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો