તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:લીંબડી અખંડ આનંદ ગ્રુપના યુવાને વૃદ્ધાશ્રમમાં જન્મદિવસ ઉજવ્યો

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અખંડ આનંદ ગૃપના સભ્ય તેમજ અમદાવાદ એસઓજી પોલિસમાં ફરજ બજાવતા ગેલાભાઈ ભરવાડ જન્મદિવસ નિમિતે ખોટા ખર્ચ જ કરતા સેવાકાર્યનું આયોજન કર્યુ હતુ. જેમાં તેઓ લીંબડી વૃધ્ધાશ્રમમાં જઈ કેક કાપી તેમજ બધા વડીલોને શાલ ઓઢાડી અને ભોજન કરાવી તેમની સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સેવાયજ્ઞમાં તેમની સાથે પ્રવીણભાઈ ભરવાડ સહિત અખંડ આનંદ ગૃપના યુવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો