તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:લખતરની સગીરાને ભગાડી જનાર યુવક એક વર્ષે ઝડપાયો

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતરમાં રહેતી સગીરાને 30 વર્ષીય દીલીપ ઉર્ફે દીલાભાઇ મનજીભાઇ સારોલા તા. 30-5-19ના રોજ ભગાડીને લઇ ગયો હતો. જેમાં આ શખ્સ સુરતના કામરેજ તાલુકાના ડુંગરા ગામે રહેતો હોવાની માહિતી મળતા એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલની સૂચનાથી એલસીબી અને સુરેન્દ્રનગર હ્યુમન ટ્રાફીકીંગની ટીમે ભોગ બનનાર સગીરા અને દીલીપ સારોલાને ડુંગરા ગામે ભાડાની ઓરડીમાં રહેતો ઝડપી સુરેન્દ્રનગર સીપીઆઇ કે.એચ.ત્રિવેદીના હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. 

અન્ય સમાચારો પણ છે...