અનોખી કરામત:ખૂલ્લાં પ્લોટમાં ભરાયેલું પાણી જાણે નભનો અરિસો બન્યું

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર - વઢવાણ રોડ પર મુળચંદ રોડ પર અન્ડર કન્સ્ટ્રક્શન સાઇટપર ખુલ્લા પ્લોટમાંપાણી ભરાયા હતા. આ પાણીમાં થતા વાદળોના પ્રતિબિંબને લઇ મીરર ઇલ્યુશન સર્જાયુ હતુ. જેમાં આકાશી વાદળો અને જમીન પરના ઘરનું પ્રતિબિંબ ખૂલ્લા પ્લોટનું પાણી નભ માટે અરિસો બન્યો હોય તેમ લાગી રહ્યું હતું. તસવીર-હેમાંગ રાવલ

અન્ય સમાચારો પણ છે...