તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ખોડુના પાદરે વીજશોક લાગતાં કડબ ભરેલો ટેમ્પો સળગી ઉઠ્યો

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખોડુમાં કરંટથી કડબ ભરેલા ટેમ્પમાં આગ લાગી હતી. - Divya Bhaskar
ખોડુમાં કરંટથી કડબ ભરેલા ટેમ્પમાં આગ લાગી હતી.
 • રહીશોએ પાણીનો મારો ચલાવતાં આગ શમી

વઢવાણ તાલુકના ખોડુ ગામના રઘુભાઈ મોહનભાઈ આલ સુરેન્દ્રનગરથી 407-ટેમ્પામાં સુકુ કડબ ભરીને ખોડુ ગામે આવતા હતા. ત્યારે ગામના સીમાડે નવા વિસ્તારમાં આવતા રસ્તા પરથી પસાર થતી વીજલાઈનમાં કડબ અડી જતા વીજશોકથી આગ ભભુકી ઉઠી હતી. આ અંગે ગામના ઉપપ્રમુખ પ્રવિણભાઇ તેજાભાઈ મકવાણા, હર્ષદભાઈ રતીલાલ શેઠે જણાવ્યું કે, ગામ લોકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. બીજી તરફ આગમાં અંદાજે 100 મણથી વધુ કડબ બળી ગયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો